રીપોર્ટ આસીફ લુણાવાડા નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક અને મધવાસ ગામના વતની એવા ચિરાગકુમાર પંચાલનું શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ લુણાવાડા બાવન પાટીદાર સમાજઘર ખાતે લુણાવાડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે શિક્ષક દિને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ... See more
રીપોર્ટ આસીફ લુણાવાડા કોઠંબા તાલુકાના મહેસૂલી તલાટીઓ માટે હાજરીનું નવું સમયપત્રક જાહેર વહીવટી પ્રક્રિયાને વેગ આપવા કોઠંબા મામલતદારે મહેસૂલી સેજા અને કામગીરીના દિવસો નક્કી કર્યા મંગળવાર અને બુધવારે તલાટીઓ સેજાના મુખ્ય મથકે હાજર રહેશે, સોમવાર-ગુરુવારે મામલત... See more
રીપોર્ટ આસીફ લુણાવાડા સંતરામપુર તાલુકાના એક ગામમાં પતિ પત્નીના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી મહીસાગર અભયમ ટીમ. 24 વર્ષીય પરણીતા એ 181 મહિલા હેલ્પલાઇન પર ફોન જણાવેલ કે પતિ સાસુતથા સસરા ઘરમાંથી નીકળી જવાની ધમકી આપે છે અને છૂટાછેડા આપવા માટે કહે છે આથી મદદની જર... See more
*રીપોર્ટ આસીફ લુણાવાડા* બાકોર પો.સ્ટે. વિસ્તારમાં રૂ ૦૨,૭૨,૩૫૦/- નો વિદેશી દારૂ બોટલ નંગ-૮૩૮ તથા કુલ. રૂ. ૧૯,૯૧,૩૪૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્... See more